________________
૨૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ पश्चादनुतापं जनयात, पश्चादनुतापेन विरज्यमानः करणगुणश्रेणि प्रतिपद्यते, करणगुणश्रेणि प्रतिपन्नश्चानगारो मोहनीयं कर्म उद्घातयति ॥८॥
' અર્થઆલોચના સ્વદોષની નિંદા કરનારને સફળ છે. તો સ્વદોષની નિંદાથી હે ભગવન ! જીવ કે ગુણ પેદા કરે છે? સ્વદેવની નિંદાથી જીવ પિતે જ પિતાના હૈષના ચિંતન દ્વારા “હા! મેં ખરાબ કર્યું”—એવા પાશ્ચાત્તાપને પાછળથી પેદા કરે છે. પાછળથી પશ્ચાત્તાપ કરવાથી જીવ, વૈરાગી બની અપૂર્વકરણાદિ માહામ્ય રૂપ કરણગુણથી ક્ષપકશ્રેણને પામે છે. ક્ષપકશ્રેણીને પામનાર સાધુ મોહનાયકર્મને ખપાવે છે. (૮-૧૦૯૮)
गरहणयाए ण भंते ! जीवे किं जणयइ ? गरहणयाए ग अपुरक्कार जणयइ, अपुरकारगए अण जीवे अप्पसत्थेहितो जोगेहितो निअत्तइ, पसत्थजोगे अ पवत्तइ, पसस्थजोगपडिवण्णे अण अणगारे अणंतघाई पज्जवेइ खवेइ॥९॥
गहणेन नु भदन्त ! जीवः किं जनयति ? गहणेन नु अपुरस्कार जनयति, अपुरस्कारगतश्च जीवोऽप्रशस्तेभ्यो योगेभ्यो निवर्त्तते, प्रशस्तयोगान्प्रतिपद्यते, प्रशस्तयोगप्रतिपन्नश्वाऽनगारोऽनन्तघातिनः पर्यवान क्षपयति ॥९॥
અર્થઘણું દેના સદૂભાવમાં નિંદા બાદ ગહ પણ કરવી જોઈએ. તે હે ભગવાન્ ! ગ કરવાથી જીવ ક્યા ગુણને પેદા કરે છે? ગુરૂ વગેરે પરની રૂબરૂમાં જીવ, પોતાના છેષ પ્રગટ કરવા રૂપ ગડથી, “આ ગુણવાન છે, એવી પ્રસિદ્ધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org