________________
શ્રી સમ્યકત્વપરામાધ્યયન-૨૯
૨૦૯ उज्जुभावपडिवन्ने अणं जीवे अमाई इथिवेयं नपुंसगवेयं च न बंधर, पुव्यबद्धं च णनिज्जरे ॥७॥
आलोचनया नु भदन्त ! जीवः किं जनयति ? आलोचनया मायानिदानमिथ्यादर्शनशल्यानां मोक्षमार्गविघ्नानामनन्तसंसारवर्द्धनानामुद्धरणं करोति, ऋजुभावं च जनयति, ऋजुभावं प्रतिपन्नश्च नु जीवोऽमायी स्त्रीवेदं नपुंसकवेदं च न बध्नाति, पूर्वबद्ध च निर्जरयति ॥७॥
અર્થ–ગુરૂશુશ્રષા કરનારને દેષને સંભવ થતાં આચના કરવી જોઈએ. તે હે ભગવન્! આલેચનાથી જીવ ક ગુણ પેદા કરે છે? ગુરૂની આગળ સ્વદેના પ્રકાશન રૂપ આલેચનાથી, જીવ મોક્ષમાર્ગમાં વિદનભૂત-અનંત સંસાર વધારનાર માયા-નિદાન-મિથ્યાદર્શન શલ્ય રૂપ ત્રણ શલ્યને ઉદ્ધારવિનાશ કરે છે, સરલ ભાવને પેિદા કરે છે. સરલતાને પામેલ જીવ, માયા વગરને થતે સ્ત્રીવેદનેનપુંસકવેદને બાંધતો નથી, કેમ કે-માયાને અભાવ પુરૂષદનું કારણ છે, અને પૂર્વે બાંધેલ સ્ત્રી-નપુંસકવેદને અથવા સકલ કર્મોને ખપાવે છે. (७-१०८७)
निंदणयाए णमंते ! जोवे किं जणयइ ? निंदणयाए ण पच्छ णुता जणयइ पच्छाणुतावेणं विज्जमाणे करणगुणसेहिं पडिवज्जइ, करणगुणसे हिँ पडिवन्ने अ अणगारे मोहणिज्जं कम्म उग्धाएइ ॥८॥
निन्दनेन नु भदन्त ! जीवः किं जनयति ? निन्दनेन
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org