________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
गुरुसाधर्मिकशुश्रूषणेन नु विनयप्रतिपतिं जनयति, प्रतिपन्नविनयश्च नु जीवोsनत्याशातन्नाशीलः, नैरयिकतिर्यग्योनिकमानुष्यदेवदुर्गतीः निरुणद्धि, वर्णसंज्ञलन भक्ति बहुमानतया मनुष्य देवसुगती: निबध्नाति सिद्धिसुगति च विशोधयति, प्रशस्तानि विनयमूलानि सर्वकार्याणि साधयति, अन्यांश्च बहून् जीवान् विनेता भवति ॥६॥
૨૦૮
અથ-ધર્મની શ્રદ્ધાવાળાએ ગુરૂ વગેરેની શુશ્રુષા અવશ્ય કરવી જોઈએ. તે હે ભગવન્! ગુરૂ-સાધર્મિકની ઉપાસનાથી જીવ કર્યો। ગુણ પેદા કરે છે ? ગુરૂ-સામિ કની ઉપાસનાથી ઉચિત કન્તવ્ય કરવાના અંગીકાર રૂપ જીવ વિનયપ્રતિપત્તિને પામે છે. વિનીત જીવ, ગુરૂની નિંદા વગેરેના પરિહારથી અત્યંત આશાતનાનેા ત્યાગી થતા,નારક, તિય "ચની મ્લેચ્છ રૂપ મનુષ્યનો, કલ્મિકિત્વ રૂપ દેવનૌ દુગતિને રાકે છે, ગુરૂએની પ્રશંસાથી ગુણાનું પ્રગટીકરણ-અભ્યુથત્થાન વગેરેથી ભક્તિ-માંતર પ્રીતિ રૂપ બહુમાનથી સુકુલ-અધ વગેરેથી યુક્ત મનુષ્ય-દેવની સુગતિ પામે છે, તેમજ મેક્ષ માભૂત સમ્યગ્દર્શનાદિની વિશુદ્ધિથી પ્રશંસાપાત્ર-વિનય રૂપ મૂત્રવાળા-શ્રુત અધ્યયન વગેરે રૂપ અહીં' સાકાર્યો અને પરલેાકમાં મેક્ષ વગેરે સાધે છે, જેથી બીજા ઘણા જીવેાને વિનય પમાડનાર મને છે. (૬-૧૦૯૨)
आलोयणयाए णं भंते! जीवे किं जणयइ ? आलोयणयाए मायानियाणमिच्छादंसण सल्लाणं मोक्खमग्गविग्घाणं अनंतसंसारवडणाणं उद्धरणं करेइ, उज्जुभावं च णं जणयइ,
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org