________________
૨૧૩
શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૨૯ સમયમાં સાધુઓ અપરાધ હૈયે છતે પ્રતિક્રમણ કરે. તે હે ભગવન્! પ્રતિકમણથી છવ કયા ગુણને મેળવે છે? પ્રતિક્રમણ એટલે અપરાધેથી પીછેહઠ કરવાથી જીવ, અતિચાર રૂપ વતના છિદ્રોને ઢાંકે છે. વ્રતના છિદ્રોને ઢાંકનાર જીવ, આશ્રવને નિરોધક બની, ચારિત્રમાં શબલપણું-મલીનતાને કરનારા એકવીશ સ્થાન રૂપ શબલ સ્થાનેથી રહિત-પવિત્ર ચારિત્રવાળે, આઠ પ્રવચનમાતાઓના પાલનમાં દત્તચિત, સંયમયેગના વિગ રૂપ પૃથકૃત્વથી રહિત, સારી રીતે સંયમમાં પ્રણિધાનવાળો સંયમમાર્ગમાં વિચરે (૧૩-૧૧૦૩)
काउस्सग्गेण भंते ! जीवे कि जणयइ ? काउस्सग्गेण तीअपडुपन्न पायच्छित्तं विसोहेइ विसुद्धपायच्छित्ते अ जीवे नियहिए ओहरिपमरुन्य भारवहे पसत्थज्झाणोवगए मुहंसुहेण विहरइ ॥१४॥ ___कायोत्सर्गेन भनन्त ! जीवः किं जनयति ? कायोत्सर्गेन अतीतप्रत्युत्पन्नं प्रायश्चित्तं विशोधयति, विशुद्धप्रायश्चित्तश्च जीवो निवृत्तहृदयोऽपहृतभर इव भारवहः, प्रशस्तध्यानोपगतः सुखसुखेन વિતિ દા
અર્થ–પ્રતિક્રમણમાં અતિચારની શુદ્ધિ માટે કાઉસગ્નકરવું જોઈએ. તે હે ભગવન્કાત્સર્ગથી જીવ કયા ગુણને મેળવે છે? કાઉસ્સગથી લાંબા અને નજીક કાળના પ્રાયશ્ચિત્તયેગ્ય અપરાધને દૂર કરે છે. વિશુદ્ધ પ્રાયશ્ચિત્તવાળો જીવ, હૃદયની સ્વસ્થતાવાળે બનેલે, જેમ ભાર વગરનો ભારવાહક, સ્વસ્થ હૃદયી બને છે, તેમ અંતિચારના ભાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org