________________
શ્રી સમ્યકત્વ૫રાકમાધ્યયન-૨૯)
सुअं मे आउसं ! तेणं भगवया एवमक्खायं, इह खल्लु सम्मत्तपरकमे नामज्झयणे समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइए । जं सम्मं सदहित्ता पत्तिआइत्ता रोअइत्ता फासित्ता पालइत्ता किट्टइत्ता सोहइत्ता आराहइत्ता आणाए अणुपालइत्ता बहवे जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेति ॥१॥
श्रुतं मयाऽऽयुष्मन् ! तेन भगवता एवमाख्यातम्-इह खलु सम्यक्रवपराक्रमं नामाध्ययनं श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदितम् । यं सम्यक् श्रद्धाय प्रतीत्य रोचयित्वा स्पृष्ट्वा पालयित्वा तीरयित्वा कीर्तयित्वा शोधयित्वाऽऽराध्याज्ञयाऽनुपाल्य बहवो जीवास्सिद्धयन्ति बुध्यन्ते मुच्यन्ते परिनिर्वान्ति सर्वदुःखा. नामन्तं कुर्वन्ति ॥१॥
અર્થ-શ્રી સુધર્માસ્વામી શ્રી જંબૂસ્વામીને કહે છે કે-હે આયુષ્મન ! તે ત્રણ જગતમાં પ્રસિદ્ધ ભગવાન મહાવીરે કહેવાતા પ્રકારથી કહેલું મેં સાંભળેલ છે, તે જ પ્રકારને કહે છે. આ પ્રવચનમાં જે ચોકકસ સમ્યકત્વ હેય, તે જ ઉ ત્તર ગુણના સ્વીકારથી કર્મશત્રુના જયના સામર્થ્ય રૂપ જીવનું પરાક્રમ, જે અધ્યયનમાં વર્ણવાય છે, તે સમ્યકત્વપરાક્રમ નામનું અધ્યયન, શ્રમણભગવાન શ્રી મહાવીર કાશ્યપ શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org