________________
શ્રી સમ્યકવપરાક્રમાધ્યયન-૨૯,
૨૦૧
વધ માનસ્વામીજીએ પ્રરૂપેલ જે સમ્યક્ત્વપરાક્રમ નામના અધ્યયનને, અવિપરીતપણે શબ્દ અને અથ રૂપે સામાન્યથી આદરીને, વિશેષથી ‘આ આ પ્રમાણે જ છે' એમ નિશ્ચય કરીને, તેના પઠન વગેરેના વિષયની અભિલાષા આત્મામાં પેદા કરીને, સૂત્ર-અના ચિંતન દ્વારા મનથી, વાંચન વગેરે દ્વારા વચનથી, ભંગકરચના વગેરે દ્વારા કાયથી સ્પર્શ કરીને, પરાવત્તન વગેરેથી ચારેય બાજુથી રક્ષીને, અધ્યયન આદિથી પરિસમાપ્ત કરીને, ગુરુને વિનયપૂર્વક આ હું આ પ્રમાણે આ ભણી ગયા’–એમ નિવેદ્ઘન કરી ગુરૂની માફ્ક અનુભાષણ આદિથી શુદ્ધ કરીને, ઉત્સૂત્રપ્રરૂપણાના પરિહારથી, ઉત્સગ - અપવાદની કુશલતાર્થો, જાવજીવ સુધી તેના અની સેવનાથી આરાધીને ગુરુના નિચેગ રૂપ આજ્ઞાથી સતત પાલન કરી, ઘણા જીવા, અહી' જ આગમસિદ્ધપણાએ સિદ્ધ થાય છે, ઘાતિકમના ક્ષયથી કેવલજ્ઞાની થાય છે, અઘાતી ચાર કના ક્ષયર્થી મુકત બને છે, સવ કના દાવાનલના ઉપશમથી પરિનિર્વાણપદને પામે છે અને મુકિતપદની પ્રાપ્તિથી શારીરિક–સાનસિક સવ દુઃખાના અંત કરે છે. (૧-૧૦૯૧)
'
तस्स णं अइमट्ठे एवमाहिज्जइ तं जहा संवेगे १, निए २, धम्मसद्धा ३, गुरुसाहम्मियसुस्सूसणया ४, આજોગયા ., નિળયા ૬, દિયા ૭, સામા૬ ૮, चवीसत्थ ९ वंदणे १०, पडिक्कमणे ११ काउस्सग्गे १२, पच्वक्खाणे १३, थयधुमंगले १४, कालपडिलेहणया :૨૧, પાયવિચારો ૨૬, વભાવળયા ૨૭, સન્નાર્ ૨૮,
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org