________________
૧૯૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ–બીજો ભાગ
अकषायं यथाख्यातं, छद्मस्थस्य जिनस्य वा । एतच्चयरिक्तकर, चारित्रं भवत्याख्यातम् ॥३३॥
I !! શુભમ્ | અથ–સર્વ સાવદ્ય એગના પરિહાર રૂપ સામાયિક નામક પ્રથમ ચારિત્ર, છેદે પસ્થાપના (વડી દીક્ષા) નામક બીજું ચારિત્ર, પરિહારવિશુદ્ધિ નામક ત્રીજું ચારિત્ર, સૂમસં પરાય નામક ચેાથું ચારિત્ર અને કષાયના ઉદય વગરનું ક્ષપિતઉપશમિત કષાયની અવસ્થામાં થનારું યથાખ્યાત નામક પાંચમું ચારિત્ર, ઉપશાન્ત મેહ-ક્ષીણમેહ ગુણસ્થાન દ્રયવર્તી છવાસ્થને અથવા સગી–અગી ગુણસ્થાન દ્રયસ્થાયી કેવલી-જિનને હોય છે. આ પૂર્વોક્ત પાંચ ભેદેવાળું ચારિત્ર એટલે ચય-કર્મરાશિ, રિક્ત-અભાવ અર્થાત્ કર્મરાશિના અભાવના હેતુભૂત ચારિત્ર, શ્રી જિન આદિ મહાપુરુષપુંગવેએ. કહેલ છે. (૩૨+૩૩-૧૦૮૬+૧૦૮૭)
तवो अ दुविहो वुत्तो, बाहिरभितरो तहा। बाहिरो छबिहो वुत्तो, एवमभितरो तवो ॥३४॥ तपश्च द्विविधमुक्तं, बाह्यमाभ्यन्तरं तथा। बाह्यं षड्विधमुक्तमेवमभ्यन्तरं तपः ॥३४॥
અર્થ–તપ, બાઢા-અત્યંતર રૂપે બે પ્રકારને કહે છે. બાહ્ય તપ છ પ્રકારને અને અત્યંતર તપ છ પ્રકારને કહેલો છે. (૩૪–૧૦૮૮) नाणेण जाणई भावे, दंसणेण सदहे । चरित्तेण न (च) गिण्हाइ, तवेण परिसुज्झइ ॥३५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org