________________
-
-
શ્રી મેક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
૧૯૭ निःशङ्कितं निष्काङ्कितं, निर्विचिकित्सममुढदृष्टिश्च । उपबृहास्थिरीकरणे, वात्सल्यप्रभावने अष्ट ॥३१॥
અર્થ-દેશ અને સર્વશંકા રૂપ શંકિતને અભાવ તે નિઃશંક્તિ આચાર, બીજા બીજા ધર્મોની અભિલાષા રૂપ કાંક્ષિતને અભાવ તે નિષ્કાંક્ષિત આચાર, ફલ પ્રતિ સંદેહ રૂપ વિચિકિત્સાને અથવા જ્ઞાનવંત સાધુઓની નિંદા રૂપ જુગુપ્સાને અભાવ તે નિર્વિજુગુપ્સ આચાર, અદ્ધિમાન કુતીર્થિકના દર્શનમાં પણ અમારું દર્શન નિંદ્ય છે-આવા મોહથી શૂન્ય એવી જે બુદ્ધિ રૂપ દૃષ્ટિ તે અમૂદ્ધદષ્ટિ આચાર, દર્શન વગેરે ગુણવંતેની પ્રશંસાથી તે તે ગુણેના પરિવર્ધન રૂપ ઉપબૃહા આચાર, સ્વીકારેલા ધર્મના અનુષ્ઠાન પ્રતિ સીદાતા જનની સ્થિરતાના સંપાદન રૂપ સ્થિરીકરણાચાર, ધાર્મિક જનની ઉચિત સેવા કરવા રૂપ વાત્સલ્યાચાર અને સ્વતીર્થની ઉન્નતિની ક્રિયાઓમાં પ્રવૃત્તિ તે પ્રભાવના – આ આઠ દર્શનાચારે હેય છે. (૩૧-૧૦૮૫) सामाइअत्थ पढम, छेओवट्ठावणं भवे बीअं । परिहारविसुद्धी, सुहम तह संपरायं च ॥३२॥ अकसाथ-अहक्खायं, छउमत्थस्स जिणस्स वा। एवं चयरित्तकर, चारितं होइ अहि ॥३३॥
सामायिकं प्रथम, छेदोपस्थापनं भवेत् द्वितीयम् । પરિહાવિશુદ્ધિ સૂત્ર તથા સંપર્શ જ પારૂા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org