________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
भूतार्थत्वेनाधिगताः जीवाऽजीवाश्च पुण्यपापं च । सहसंमत्याऽऽश्रवसंवरौ च, रोचते तु निसर्गः ॥१७॥
અથ–નિસર્ગચિત્રજીવ, અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ રૂપ નવ તને અર્થાત્ પપદેશનિરપેક્ષ-જાતિસ્મરણ વગેરે રૂપ બુદ્ધિથી “આ પદાર્થો સત્ય છે –આવા નિર્ણયથી જાણેલા નવ તને જે સહે છે, તે નિસર્ગરૂચિ રૂપ સમ્યકત્વવાળે કહેવાય છે, (૧૭-૧૦૭૧)
जो जिणदिठे भावे, चउबिहे सहहाइ सयमेव । एमेव नन्नहत्ति अ, निसग्गरुइत्ति नायव्वो ॥१८॥ यो जिनदृष्टान्भावांश्चतुर्विधान, श्रद्दधाति स्वयमेव । एवमेव नान्यथेति च, निसर्गरुचिरिति ज्ञातव्यः ॥१८॥
અર્થ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ રૂપ ભેદેથી અથવા નામ વગેરે ભેદેથી ચાર પ્રકારના શ્રી જિનેશ્વરેએ જોયેલા પદાર્થોને સ્વયમેવ-બીજાના ઉપદેશ વગર જે “જે પ્રકારે શ્રી જિનેશ્વરેએ જોયેલ જીવાદિ છે, તે એમજ છે– અન્યથા નહિ–આવી રીતિએ શ્રદ્ધા કરે છે, તે આત્મા નિસરૂચિ' કહેવાય છે. (૧૮-૧૦૭૨),
एए चेव उ भावे, उवइठे जो परेण सदहाई । छउमत्थेण जिणेण व, उवएसरुइत्ति नायव्वो ॥१९॥ एतांश्चैव तु भावानुपदिष्टान् यः परेण श्रद्दधाति । छद्मस्थेन जिनेन वा, उपदेशरुचिरिति ज्ञातव्यः ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org