________________
૧૮૨,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ શિને ત્યાગ કરી ગર્ગાચાર્ય દઢ અનશન વગેરે તપ ઉત્કૃષ્ટ રીતિએ ગ્રહણ કરે છે. (૧૫+૧૬-૧૦પર૧૦૫૩)
मिउ मदवसंपन्ने, गंभीरे मुसमाहिए । विहरइ महिं महप्पा, सीईभूएण अप्पणा त्ति बेमि ॥१७॥ मृदुः माईवसम्पनो, गम्भीरो सुसमाहितः । विहरति महीं महात्मा, शीलीभूतेनात्मना इति ब्रवीमि ॥१७॥
અર્થ–બહારથી વિનીત અને મનથી પણ મૃદુતાસંપન્ન-વિનીત, ગંભીર, શ્રેષ્ઠ સમાધિવાળા, ચારિત્રભૂત કે વભાવ રૂ૫ આત્માથી યુક્ત મહાત્મા ગર્ગાચાર્ય પૃથ્વીતલ. ઉપર વિહાર કરી રહ્યા છે, એમ હે જંબૂ ! હું કહું છું(૧૭–૧૦૫૪).
સત્તાવીસમું શ્રી ખલુંકીયાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org