________________
શ્રી મેાક્ષમાગ ગતિ અધ્યયન–૨૮
मोक्खमग्गगई तच्च, सुणेह जिणभासिअं । चउकारण संजुत्तं, नाणदंसणल+खणं ॥१॥
मोक्षमार्गगतिं तयां, शृणुत जिनभाषिताम् । चतुष्कारणसंयुक्त, ज्ञानदर्शनलक्षणाम् ॥१॥
અથ-સકલ કમના ક્ષય રૂપ મેાક્ષના જ્ઞાનાદિ રૂપ માગ'થી સિદ્ધિગમન રૂપ કહેવાતી સત્ય–શ્રી જિનેશ્વર ભગવાને કહેલી ગતિને સાંભળેા ! તેમજ કહેવાતા જ્ઞાનાદિ ચાર કારણેાથી સયુક્ત જેના જ્ઞાન અને દશન લક્ષણ છે-એવી મેાક્ષમાગ - ગતિને સાંભળે! ( ૧-૧૦૫૫)
नाणं च दंसणं चेव, चरितं च तवो रहा । एस मग्गुत्ति पण्णत्तो जिणेहिं वरदंसिहिं ॥२॥
"
ज्ञानं च दर्शनं चैव चारित्रं च तपस्तथा । एष मार्ग इति प्रज्ञप्तो जिनैर्नरदर्शिभिः ||२॥
અથ-જ્ઞાનાવરણીય કમ ક્ષય-ક્ષયાપશમથી પ્રગટ થયેલ તિ વગેરે ભેદવાળું સમ્યગ્દ્નાન, દશ નમાહનીયના ક્ષય-ક્ષયે પશમ-ઉપશમથી પ્રગટ થયેલ શ્રી તીથકર ભગવાને કહેલ જીવાદિ તત્ત્વરૂચિ રૂપ ક્ષાયિક વગેરે ભેદવાળું દન, ચારિત્રમાહના ક્ષય વગેરેથી ઉત્પન્ન સામાયિક વગેરે ભેદવાળું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org