________________
श्री
अयाध्ययन-२७
थेरे गणहरे गग्गे, मुणी आसि विसारए । आइण्णे गणिभावमि, समाहिं पडिसंधए ॥१॥ स्थविरो गणघरो गर्गो, मुनिरासीत् विशारदः । आकीर्णः गणिभावे, समाधि प्रतिसन्धत्ते ॥१॥
અથ–ધર્મમાં અસ્થિરોને સ્થિર કરનાર-સ્થવિર, ગુણસમુદાય રૂપ ગણને ધારણ કરનાર–ગણધર, સર્વ સાવદ્ય વિરતિની પ્રતિજ્ઞા કરનાર–મુનિ તેમજ સર્વ શાસ્ત્રોમાં કુશલવિશારદ, આચાર્યપણ રૂપ ગણિભાવમાં સ્થિત અને આચાર્ય ગુણેથી વ્યાપ્ત ગર્ગ નામના આચાર્યભગવાન, ચિત્તસમાધાન રૂપ સમાધિમાં કુશિષ્યએ તેડેલ આત્માની સમાધિનું Aधान ४२ छे. (१-१०३८)
वहणे वहमाणस्स, कतार अइवत्तइ । जोए वहमाणस्स, संसार अइवत्तइ ॥२॥ खलुंके जो उ जोएइ, विहम्माणो किलिस्सइ । असमाहिं च वेएइ, तोत्तओ से च भज्जइ ॥३॥ एगं डसइ पुच्छंमि, एगं विधइऽभिक्खणं । एगो भंजइ समिलं, एगो उप्पहपठिओ । ४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org