________________
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથે -બીજો ભાગ
एसा सामायारी, समासेण वियाहिया । जं चरिता बहु जीवा, तिण्णा संसारसागर तिमि ॥५३॥ एषा સામાવાત, समासेन व्याख्याता । यां चरित्वा बहवो जीवास्तीर्णाः संसारसागरमितिब्रवीमि ॥५३॥ અથ-આ સાધુસામાચારી સ ́ક્ષેપથી કહેલી છે અને તેને આચરીને ઘણા જીવે સંસારસાગરને તરી ગયા છે. આ પ્રમાણે હું જ ખૂ ! હું કહુત છું. (૫૩–૧૦૩૭) છવ્વીશત્રુ શ્રી સામાચારી અધ્યયન સ’પૂ.
૧૭૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org