________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૭૩
કાલગ્રહણ કરી, અસ યતાને નહિં જગાતા સ્વાધ્યાયને કરે. જ્યારે ચેાથી પારિસીના ચેાથેા ભાગ ખાકી રહે, ત્યારે ગુરુવંદના કર્યાં બાદ વરાત્રિક કાલનુ પ્રતિક્રમણ કરી પ્રાભાતિય કાલને જુએ અને ગ્રહણ કરે. વળી જ્યારે સવ દુઃખોથી છેડાવનાર કાઉસ્સગ્ગના સમય આવે ત્યારે કાર્યાત્સગ કરે. અહી... કાઉસ્સગ્ગના ગ્રહણથી દČન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધિ માટે ત્રણુ કાઉસ્સગનું ગ્રહણ કરે. ત્રીજા કાઉસ્સગ્ગમાં રાત્રિ સંબંધી અતિચારનું ચિંતન કરાય છે, યાને ક્રમસર રાત્રિ સંબધી જ્ઞાન-દ્વેશન-ચારિત્ર-તપ-વીયમાં જે અતિચાર લાગ્યા હાય તેનું ચિંતન કરે. માર્કીના કાઉસ્સગ્ગમાં ચતુવિ શતિસ્તવ જે (લેાગસ્ત્ર ) પ્રસિદ્ધ છે તે સમજવુ.... ત્યાર બાદ કાઉસ્સગ્ગ પારી, વાંદણા દઈ, ગુરુને ખમાવી-વંદન કરી, ગુરુ સમક્ષ યથાક્રમ રાત્રિના અતિચારના પ્રકાશ કરે. પ્રતિક્રમણ કરી, નિઃશલ્ય થઈ, ગુરુને વ ંદના કરી સવ દુઃખથી છેડાવનાર કાઉસ્સગ્ગ કરે. કાઉસ્સગ્ગમાં રહેલેા નવકારશી વગેરે કા તપ હું સ્વીકાર્? યાને શ્રી વીર ભગવાન છ માસ સુધી નિરશન મની વિચર્યા, તે હું પણ શું... એટલા કાલ સુધી નિરશન મની રહેવા સમથ છુ કે નહિ ? -આ પ્રમાણે પાંચ માસથી લઇને નવકારશી પય ત વિચાર કરે. આ પ્રમાણે તપચિતવણી કાઉસ્સગ્ગ પૂરો કરી–પારી ગુરુને વાંદા દે, અર્થાત્ ગુરુવંદન કરી, યથાશક્તિ ધારેલા તપ સ્વીકારી, ત્રણ સ્તુતિ રૂપ સિદ્ધોના સ્તવને કરે. બાદ જયાં શ્રી જિનમદિર છે ત્યાં શ્રી જિનપ્રતિમાઓને વંદનાચૈત્યવ’ન કરે. ( ૪૫ થી ૫૨-૧૦૨૯ થી ૧૦૩૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org