________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
१७१ સંબધી અતિચારને પ્રકાશ કરે. અપરાધસ્થાનોનું પ્રતિક્રમણ કરી, માયાશલ્ય વગેરે શલ્ય વગરન બની વંદનાપૂર્વક ખમાવી, ગુરુવંદનથી ગુરુને વંદના કરી, પછી ચારિત્ર-દર્શનજ્ઞાનની શુદ્ધિ નિમિત્તે સર્વ દુખેથી મૂકાવનાર કાઉસ્સગ્ન કરે. કાઉસગ્ગ પારી, ગુરુને વંદના કરી અને સિદ્ધિસ્તવ રૂપ
સ્તુતિત્રય રૂપ સ્તુતિમંગલ કરી પ્રાદેષિક કાલમાં જાગેકાલગ્રહણ લે. અર્થાત્ પહેલી પિરિસીમાં સ્વાધ્યાય, બીજી પિરિસીમાં અર્થચિંતન રૂ૫ ધ્યાન, ત્રીજી પેરિસમાં નિદ્રાથી મુક્તિ અને એથી પિરિસીમાં ફરીથી સ્વાધ્યાયને કરે. (४० थी ४४-१०२४ थी १०२८)
पोरिसीए चउत्थीए, कालं तु पडिले हिआ। सज्झायं तु तओ कज्जा, अबोहंतो असंजए ॥४५॥ पोरिसीए चउब्भाए, वन्दित्ताण तओ गुरु। पडिक्कमित्ता कालस्स, काळं तु पडिलेहए ॥४६॥ आगए कायवुस्सग्गे, सव्वदुक्खविमोक्खणे । काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥४७॥ राइअं च अईआरं चिंतिज्ज अणुपुव्यसो । नाणम्मि दंसणम्मि, चरित्तम्मि तमि य ॥४८॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तो गुरु । राइअं तु अईआर आलोएज्ज जहक्कम ॥४९॥ पडिक्कमित्तु णिस्सल्लो, वंदित्ताणं तओ गुरु । काउस्सग्गं तो कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥५०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org