________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
पासवणुच्चारभूमिं च, पडिले हिज्ज जयं जइ। काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्खविमोक्खणं ॥३९॥
॥ त्रिभिविशेषकम् ।। चतुर्थ्या' पौरुष्यां, निक्षिप्य भाजनम् । स्वाध्यायं च ततः कुर्यात्सर्वभावविभावनम् ॥३७॥ पौरुष्याश्चतुर्भागे, वन्दित्वा ततो गुरुम् । प्रतिक्रम्य कालस्य, शय्यां तु प्रतिलेखयेत् ॥३८॥ प्रश्रवणोच्चारभूमि च, प्रतिलेखयेद्यतं यतिः । कायोत्सर्ग ततः कुर्यात्सर्वदुःखविमोक्षणम् ॥३९॥
॥त्रिभिर्विशेषकम् ॥ અર્થ-હવે થી પિરિસીમાં પડિલેહણ પૂર્વક પાત્રાને બાંધી અને ઉપધિની પડિલેહણ કરી જીવ વગેરે સર્વ ભાવપ્રકાશક સ્વાધ્યાયને કરે. જ્યારે ચેથી પરિસીને થે ભાગ બાકી રહે, ત્યારે ગુરુને વંદના કરી અને કાલનું પ્રતિક્રમણ કરી વસતિ રૂ૫ શયાનું પડિલેહણ કરે. પ્રશ્રવણભૂમિ, ઉચ્ચારભૂમિ તથા કાલભૂમિને નિરારંભ પૂર્વક યતિ પડિલેહે. બાદ સર્વ દુઃખોથી છેડાવનાર કાઉસગ્ગને કરે. (૩૭ થી ૩૯– ૧૦૨૧ થી ૧૦૨૩)
देवसि च अइआर', चितिज्न अणुपुव्यसो । नाणे अ देसणे चेव, चरित्तंमि तहेव य ॥४०॥ पारिअकाउस्सग्गो, वंदित्ताण तो गुरु । देवसि तु अइआरं, आलोइज्ज जहक्कमं ॥४१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org