________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથબીજો ભાગ અથવા વ્રતથી છોડાવવા સ્વજનો વગેરેએ કરેલ ઉપસર્ગમાં, તેના નિવારણથે. (૩) બ્રહ્મચર્યની ગુપ્તિ વિષયમાં, સહનશીલતા હેવાથી, કારણ કે-તે ગુપ્તિએ મનના મહા તેફાનની ઉત્પત્તિમાં બીજા પ્રકારે અસહ્ય બને છે. (૪) વરસાદ વગેરેમાં અપકાય ની રક્ષા માટે. (૫) એક ઉપવાસ આદિ તપના હેતુથી. (૬) ઉચિત કાલમાં અનશન કરનારને શરીરને વ્યવચ્છેદ હેતુ હોવાથી. આ કારણેએ ભિક્ષાની ગવેષણ કરવી નહિ. (૩૪+૩-૧૦૧૮+૧૦૧૯)
अवसेसं भंडगं गिज्झा चक्खुसा पडिलेहए। परमद्धजोअणाओ, विहारं विहरए मुणी ॥३६॥ अवशेष भाण्डकं गृहीत्वा, चक्षुषा प्रतिलेखयेत् । परमार्द्धयोजनाद्विहार, विहरेन्मुनिः ॥३६॥
અથ–સમગ્ર ઉપગરણને લઈને આંખથી જોયા બાદ પડિલેહણ કરે. ત્યાર બાદ ઉપગરણને લઈને ઉત્કૃષ્ટ અર્ધ યોજના સુધી, કેમ કે-અર્ધ જન ઉપરાન્ત ગયેલ અશન આદિ માર્ગાતીત થાય, માટે તેટલા ક્ષેત્રમાં બેચરી માટે મુનિ પર્યટન કરે. (૩૬-૧૦૨૦)
चउत्थीए पोरिसीए, निक्खिवित्ताण भायणं । सज्झायं च तओ कुज्जा, सव्वभावविभावणं ॥३७॥
રિસીપુ રબાર, વિજ્ઞાન તો મુદ્દા पडिक्कमित्ता कालस्स, सिज्ज तं पडिलेहए ॥३८॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org