SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથબીજે ભાગ (૮) પ્રલંબ-વિષમ રીતિએ પકડીને પડિલેહણ કરાતા વસ્ત્રોના ખૂણાઓના લટકાવવા રૂપ દેષ. (૯) લેલ-જમીન ઉપર કે હાથમાં પડિલેહણ કરાતા વસ્ત્રોને હલાવવા રૂપ દેષ. . (૧૦) અનેકરૂપધૂનના–એકી સાથે અનેક વસ્ત્રો પકડીને હલાવવા રૂપ દેષ. (૧૧) પ્રમાદ–પ્રટના વગેરેની સંખ્યા રૂપ પ્રમાણમાં ઉપગના અભાવ રૂપ દેષ. (૧૨) ગણને પગ–પ્રમાદથી પ્રમાણ પ્રતિ શંકા થતાં, હાથની અંગુલિ-રેખાસ્પશન વગેરેથી એક-બે–ત્રણ સંખ્યા રૂ૫ ગણના કરી પ્રશ્કેટના વગેરે કરે છે તે પણ ડેષ છે. (૨૬ર૭-૧૦૧૦+૧૦૧૧) अणूणाइरित्तपडिलेहा, अविवच्चासा तहेव य । पढमं पयं पसत्थं, सेसाणि उ अप्पसत्याणि ॥२८॥ अनूनातिरिक्ता प्रतिलेखा, अविव्यत्यासा तथैव च । प्रथमं पदं प्रशस्तं, शेषाणि तु अप्रशस्तानि ॥२८॥ અથ–વેળાની અપેક્ષાએ અન્યૂન પ્રફેટ પ્રમાજના અને અનતિક્તિ-અનધિક પ્રફેટના પ્રમાર્જના (ગુરુ આદિ અને રત્નાધિકની ઉપધિની કમસર પ્રતિલેખના કરવી નહિ. તે પુરૂષવ્યત્યય અને સવારે તથા સાંજે રજોહરણ આદિ કે ઉપધિને પૂર્વોક્ત સ્થાનમાં પ્રતિલેખના નહિ કરવી તે ઉપધિવ્યત્યય. પુરૂષ-ઉપધિના વિપર્યાસ વગરની પ્રતિલેખના રૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy