________________
૧૬૩
સામાચારી અધ્યયન-૨૬
प्रशिथिलालम्बलोलैकामर्शानेकरूपधूनना । करोति प्रमाणे प्रमादं, शङ्कित गणनोपगं कुर्यात् ॥२७॥
ગુમ | અર્થ–પ્રતિલેખનાના દોષના ત્યાગ કહે છે.
(૧) આરભડા–વિપરીત પ્રતિલેખના અથવા ઝપાટાબંધ બીજા બીજા વસ્ત્રોને ગ્રહણ કરવા રૂપ પ્રતિલેખના.
(૨) સંમર્દા–વસ્ત્રના છેડાના ખુણાઓ વાળવા રૂપે કે ઉપધિ ઉપર બેસવા રૂપ સંમર્દી નામક દેષ.
(૩) મૌશલી-તિ, ઉંચે કે નીચે સંઘદો કર તે મૌશલી દેષ.
૪) પ્રસ્ફોટના-ધુળવાળા વસાની જેમ પ્રકર્ષથી વસ્ત્રો ખંખેરવા તે ફેટના દેષ.
(૫) વિક્ષિપ્ત-પડિલેહણ જેની થયેલી છે એવા વસ્ત્રોને પડિલેહણ વગરના વસ્ત્રોમાં મૂકવા તે વિક્ષિપ્તા દેષ.
(૬) વેદિકા-બંને ઢીંચણ ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરવી તે ઊર્ધ્વ વેદિકા, બંને ઢીંચણ નીચે હાથ રાખીને પડિલેહણ કરવી તે અધેવેરિકા, તીચ્છ હાથ રાખીને પડિલેહણ કરવી તે તિર્યમ્ વેદિકા. બે હાથની અંદર બે ઢીંચણ રાખીને પડિલેહણ કરવી તે ઉભય વેદિકા અને બે હાથની અંદર એક ઢીંચણ રાખીને પડિલેહણ કરવી તે એક વેદિક. આમ પાંચ પ્રકારની વેદિકા રૂપ દેષ.
(૭) પ્રશિથિલ–જે મજબૂત રીતિએ નહિ અને તી નહિ તેમ જ લાંબું કરીને વસ્ત્રગ્રહણું રૂપ દેષ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org