________________
૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
બદલીને દૃષ્ટિથી જોયા બાદ, વસ્ત્રને બે હાથથી પકડીને પહેલાં ડાબા હાથે અને પછીથી જમણા હાથે નચાવવા રૂપ ત્રણ-ત્રણ પખેડા કરવા. અર્થાત પૂર્વે કરતા હોઈ તીરછ કરેલ વસ્ત્રોના પકડા રૂપ ક્રિયાવિશેષને છ પૂર્વના પ્રશ્લેટ કહેવાય છે. જમણા હાથની આંગળીમાં વસ્ત્ર ભરાવી, હાથને સ્પર્શે નહિ તેમ ડાબા હાથની હથેલીથી કણ સુધી વસ્ત્રને લઈ જતાં ત્રણ વાર અખેડા (નચાવવા રૂપે) કરવા અને તે પછી કોણથી હથેલી તરફ લઈ જતાં વા સ્પશે તેમ હાથને પ્રમાઈ. એમ ત્રણ પ્રમાર્જના કરવી. ત્રણ અફડા પછી ત્રણ પ્રમાર્જના, પુનઃ ત્રણ અફખેડા અને પ્રમાર્જના અને ત્રીજી વાર અકડા અને ત્રણ પ્રમાર્જના કરવી. એમ આંતરે આંતરે નવ અકડા અને નવ પ્રમાર્જના સમજવી. અર્થાત્ પ્રમાજને એટલે હાથમાં કુંથુ આદિ ની વિશુદ્ધિ કરવી અને તેને જ્યણાપૂર્વક અન્ય સ્થળે મૂકવાં. (૨૩ થી ૨૫-૧૦૦૭ થી ૧૦૦૯)
आरभडा सम्मदा, वज्जेअव्वा य मोसली तइया। पप्फोडणा चउत्थी, विक्खित्ता वेइआ छट्ठी ॥२६॥ पसिढिलपलंबलोला, एगामोसा अणेगरूवधुणा। कुणइ पमाणि पमायं, संकिए गणणोवगं कुज्जा ॥२७॥
ગુમ છે आरभडा सम्म , वर्जयितव्या च मोसली तृतीया । प्रस्कोटना चतुर्थी, विक्षिप्ता वेदिका षष्ठी ॥२६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org