________________
૧૬પ
શ્રી સામાચારી અધ્યયન-૨૬ પ્રથમ ભંગ રૂપ પ્રથમ પદ પ્રશસ્ત છે. બાકીના સાત ભાંગા અપ્રશસ્ત છે.
___ sss-ss-sis-us-ssi-1st-su-॥ ॥ भुसमा ભાંગા સમજવા. અહીં અન્યૂન, અનતિરિક્ત અને અવિપર્યાસએમ ત્રણ વિશેષણ પદથી આઠ ભાંગ કરવાના છે. (२८-१०१२) पडिलेहणं कुणंतो, मिहो कई कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वापइ सयं पडिच्छइ वा ॥२९॥ पुढवि आउक्काए, तेउ वाऊ वणस्सइ तसाणं । पडिलेहणापमत्तो, छण्डंपि विराहओ होई ॥३०॥ पुढवि आउ काए, तेउ वाऊ वणस्सइतसाणं । पडिलेहणा आउत्तो, छण्हंपि आराहओ होइ ॥३१॥
॥त्रिभिर्विशेषकम् ॥ प्रतिलेखनां कुर्वन् मिथः कथां करोति जनपदकथां वा । ददाति वा प्रत्याख्यानं, वाचयति स्वयं प्रतीच्छति वा ॥२९॥ पृथ्व्यप्कायतेजोवायुवनस्पतित्रसानाम् प्रतिलेखनाप्रमत्तः षण्णामपि विराधको भवति ॥३०॥ पृथव्यप्कायतेजोवायुवनस्पतित्रसानाम् प्रतिलेखनायुक्तः षण्णां आराधको भवति ॥३१॥
॥त्रिभिर्विशेषकम् ॥ અર્થ–પડિલેહણ કરતાં જે પરસ્પર સ્ત્રીકથા આદિ અથવા વાતચીત કરે, બીજાને પચ્ચકખાણ આપે, બીજાને વાચના આપે, પોતે વાચના લે, તે પરસ્પર કથા વગેરેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org