________________
શ્રી સામાચારી અધ્યયન. ૨૬
૧૭ પિરિસીમાં સ્વાધ્યાય-સૂત્રાભ્યાસ. બીજી પિરિસીમાં દયાનઅર્થચિંતન,ત્રીજી પરિસીમાં ભિક્ષાચર્યા અને ચોથી પિરિસીમાં ફરીથી સ્વાધ્યાય કરે ! આષાઢ પૂર્ણિમા દિને જાનુછાય છે. પદવાળી હોય, ત્યારે પિરિસીનું માપ નીકળે છે. આવી રીતિએ પિષ માસની પૂર્ણિમા દિને જ્યારે ચાર પદવાળી જાનુછાયા હેય, ત્યારે પિરિસીનું માપ નીકળે છે. ચૈત્ર અને આ માસની પૂર્ણિમા દિને જ્યારે ત્રણ પદવાળી જાનુછાયા હેય, ત્યારે પિરિસૌનું માપ નીકળે છે. વળી દક્ષિણાયનમાં સાત અહેશત્રી બાદ પિરિસીના માપમાં એક આગળ વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. પખવાડીયા બાદ આગળ પરિસીના માપમાં દક્ષિણાયનમાં વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. એ રીતિએ એક મહિના બાદ ચાર આંગળ પરિસીના માપમાં દક્ષિણાયનમાં વધે છે અને ઉત્તરાયનમાં ઘટે છે. (૧૧ થી ૧૪-૯૫ થી ૯૮)
आसाढबहुलपक्खे, भद्दवए कत्तिए अ पोसे अ। फग्गुण-वइसाहेसु अ, नायव्वा ओमरत्ताओ ॥१५॥ जेट्ठामूले असाढ-सारणे, छहि अंगुलेहि पडिलेहा। अहि बीअतिअम्मि, तइए दस अहं चउत्थे ॥१६॥
ગુમ || आषाढबहुलपक्षे, भाद्रपदे कार्तिके च पौषे च । फाल्गुनवैशाखयोश्च, ज्ञातव्या अवमरात्रयस्तु ॥१५॥ ज्येष्ठामूले आष ढश्रावणे, षभिगुलेः प्रतिलेखा । अष्टभिद्धितीयत्रिके, तृतीये दशभिरष्टभिश्चतुर्थे ॥१६॥
| ગુમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org