________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
રિઝળપંગીલો, િકાય મg I इच्छं निओइउ भंते, वेआवच्चे व सज्झाए ॥९॥ वेआवच्चे निउत्तेणं, कायव्वं अगिलायओ। सज्झाए वा निउत्तेणं, सबदुक्खविमोक्खणे ॥१०॥
_શિમિરોપાન છે पूर्वस्मि श्चतुर्भागे, आदित्ये समुत्थिते । भाण्डकं प्रतिलिख्य, वन्दित्वा च ततो गुरुम् ।।८। पृच्छेत् प्राञ्जलिपुटः, किं कर्तव्यं मयेह ? । इच्छामि नियोजयितुं, भदन्त ! वैयावृत्ये वा स्वाध्याये ॥९॥ वैयावृत्त्ये नियुक्तेन, कर्त्तव्यमग्लान्यैव । स्वाध्याये वा नियुक्तन, सर्वदुःखविमोक्षणे ॥१०॥
ત્રિમિર્વિશેષમ્ | અર્થ–બુદ્ધિથી આકાશને ચાર પ્રકારને વિભાગ કરાય છે. ત્યાં પૂર્વ દિશા સંબંધી કાંઈક ન્યૂન આકાશના ચોથા ભાગમાં
જ્યારે સૂર્ય આવે છે ત્યારે પાદેનપરિસિમાં (સૂર્યોદય પછી ૨ ક-૨૪ મિ. થાય ત્યાર પછી) પાત્રા વગેરે ઉપકરણનું પડિલેહણ કરીને અને આચાર્ય આદિ ગુરુને વંદના કરીને ભાતિલ ઉપર બે હાથ જોડીને પૂછે કેઆ સમયમાં હું ઈચ્છું છું કે હે ભગવન! આપ યાવચ્ચે કે સ્વાધ્યાયમાં જેમાં મને જોડવા ઈછે, તેમાં હું જોડાવા ઈચ્છું છું. જે ગુરુમહારાજ વૈયાવચ્ચમાં જે તે શરીરના શ્રમને વિચાર કર્યા સિવાય વૈયાવચ્ચ કરવી. જે ગુરુજી સ્વાધ્યાયમાં નિયુક્ત કરે, તે સર્વ દુઃખેથી મૂકાવનાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org