________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
अभ्युत्थानं गुरुपूजायां, अवस्थाने उपसम्पत् । एवं द्विपञ्चकसंयुक्ता, सामाचारी
प्रवेदिता ||७|| ।। ત્રિમિવિરોહમ્ ॥
અથ“હવે વિષય-વિભાગથી આ સામાચારી કહે છે. (૧) તથાવિધ જ્ઞાનાદિ આશ્યક હેતુ ઉપસ્થિત થવાથી ઉપાશ્રય વગેરે સ્થાનમાંથી બહાર નીકળતાં આવશ્યકી’ નામની પહેલી સમાચારી સાચવવી, અર્થાત્ આવસહી મેલીને ગુરૂઆજ્ઞાપૂર્વક બહાર જવું.
૧૫૩
(૨) ઉપાશ્રય વગેરે સ્થાનમાં પ્રવેશ કરતાં ગમન આદિના નિષેધ રૂપ‘નૈષધિકી' નામની બીજી સામાચારી સાચવવી યાને પ્રવેશતાં ‘નિસીહિ' શબ્દ ખેલવા.
(૩) આ કાયČ હું કરૂ કે નહિઁ' ઇત્યાદિ પૂછવા રૂપ અર્થાત્ પોતાના કોઈ પણ કાર્યને સ્વયં કરવામાં ગુરુને પૂછવા રૂપ ‘આપ્રચ્છના' નામની ત્રીજી સામાચારી સાચવવી.
(૪) અન્ય કાર્ય કરવામાં પણ ગુરુને પૂછ્યું. ગુરુએ જોડચો હાય છતાં ફરીથી પ્રવૃત્તિના કાળમાં ગુરુને પૂછવા રૂપ ‘પ્રતિપ્રચ્છના’ નામની ચાર્થી સામાચારી જાણવી.
(૫) પૂર્વે ગ્રહણ કરેલા આહારાદ્વિ દ્રવ્ય સમુદાયમાંથી શેષ સાધુઓને આ આહારાદિહ લાગ્યેા છુ, તે જો કાઈને ઉપયોગી થાય તો ઈચ્છા પ્રમાણે લે.’–એમ આપવા માટે આમંત્રણ કરવું', તે ‘છંદના' નામની પાંચમી સામાચારી સમજવી.
(૬) પેાતાની ઈચ્છાથી તે તે કાય કરવું તે ‘ઈચ્છાકાર,’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org