________________
શ્રી પીયાધ્યયન-૨૫
१४. તું જાણતું નથી, ધર્મોના ઉપાયને તું જાણતું નથી અને જેઓ સ્વ–પરને ઉદ્ધાર કરવા માટે સમર્થ છે તેઓને તું જાણતું નથી. જો તું સત્ય જાણતા હોય તે બેલ!
(८ थी १२-८४८ थी ८५२) तस्सक्खेवपमुक्खं च, अचयंतो तहिं दिओ। सपरिसो पंजली होउ, पुच्छई तं महामुणि ॥१३॥ वेआणं च मुहं बूहि, बूहि जण्णाण जं मुहं । नक्खत्ताण मुहं बूहि, बूहि धम्माण जं मुहं ॥१४॥ जे समत्था समुद्धतुं, परं अप्पाणमेव य । एयं मे संसयं सव्वं, साहू कहा पुच्छिओ ॥१५।।
॥त्रिभिर्विशेषकम् ॥ तस्याक्षेपप्रमोक्षं च, अशक्नुवन् तस्मिन् द्विजः । सपर्षत प्राञ्जलिर्भूत्वा, पृच्छति तं महामुनिम् ॥१३॥
वेदानां च मुखं ब्रूहि, ब्रूहि यज्ञानां च मुखम् । नक्षत्राणां मुखं ब्रूहि, ब्रूहि धर्माणां च मुखम् ॥१४॥
ये समर्थास्समुद्धत. परमात्मानमेव च । एतन्मे संशयं सर्व, साधो ! कथय पृष्टं ॥१५॥
॥त्रिभिर्विशेषकम् ।। અર્થ—આ પ્રમાણે તે મુનિના પ્રશ્નનો જવાબ આપવા અસમર્થ થતે તે બ્રાહ્મણ, યજ્ઞમંડપમાં સભા સહિત બે હાથ જોડીને તે મહામુનિને પૂછે છે કે આપ કહે કે-વેદમાં મુખ્ય વેદ કહે છે?, જ્ઞોને ઉપાય કર્યો છે?, નક્ષત્રમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org