________________
૧૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
પ્રધાન કોણ છે ?, ધર્માના ઉપાય કયા છે ? અને સ્વ-પરના ઉદ્ધાર કરવા સમય કાણુ છે? હૈ મુનીશ્વર ! આ પૂછેલા સઘળા પ્રશ્નોના આપ જવાબ આપા! (૧૩ થી ૧૫-૯૫૩ શ્રી ૯૫૫)
अग्गहुत्तमुद्दा वे, जण्णट्ठी वेअसां मुहं । नक्खत्ताण मुहं चंदो, धम्माणं कासवो मुहं ॥ १६ ॥ जहा चन्दं गहाईआ, चिट्ठन्ति पंजलीउडा | चंदमाणा नमसंता, उत्तमं मणहारिणो ॥ १७॥ अजाणगा जण्णवाई, विज्जामाहाण संपया । गूढा सज्झायतवसा, भासछन्ना इवग्गिणो || १८ || ॥ त्रिभिर्विशेषकम् ॥ अग्निहोत्रमुखा वेदाः, यज्ञार्थी वेदसां मुखम् । नक्षत्रागां मुखं चन्द्रः, धर्माणां काश्यपो मुखम् ||१६|| यथा चन्द्र ग्रहादिकाः तिष्ठन्ति प्राञ्जलिपुटाः । वन्दमानाः नमस्यन्तो, उत्तमं मनोहारिणः ||१७|| अजानाना यज्ञवादिनो, विद्याब्राह्मणसम्पदाम् । गूढा स्वाध्यायतपसा भस्मच्छन्ना इत्राग्नयः ||१८|| ॥ त्रिभिर्विशेषकम् ॥ અથ –અગ્નિહેાત્ર (કર્મ રૂપ કાષ્ઠને ખાળવા માટે દઢ સદ્ભાવનાની આહુતિવાળા ધર્મધ્યાન રૂપ અગ્નિહેાત્ર કહેવાય છે.) રૂપ પ્રધાનવાળા વેદો છે. અર્થાત દહીના માખણની જેમ વેઢાના નવનીત સમાન આયકમાં સત્ય તપ વગેરે દૃશ
Jain Educationa International
"
For Personal and Private Use Only
www.jainelibrary.org