________________
१६ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ (૪) શબ્દાદિ પાંચ વિષયને છેડી,વાચના વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયને છેડી (કેમ કે-તે ગતિના ઉપગમાં ઘાતક છે.) અને ઈર્યામાં તન્મય બનેલે તેને આગળ કરી, કાય-મનની એકાગ્રતાપૂર્વક સાધુ ઈ-ગમન કરે ! (૪ થી ૮-૧૭ થી ८२१)
कोहे माणे य मायाए, लोभे य उवउत्तया । हासे भये मोहरिए, विकहासु तहेव य ॥९॥ एयाई अट्ठ ठाणाई, परिवज्जित्तु संजओ। असावज्जं मियं काले, भासं भासिञ्ज पण्णवं ॥१०॥
। युग्मम् ।। क्रोधे माने च मायायां, लोभे च उपयुक्तता । हास्ये भये मौखर्ये, विकथासु तथैव च ॥९॥ एतान्यष्टौ स्थानानि, परिवर्त्य संयतः । असावद्यां मितां काले, भाषां भाषेत प्रज्ञावान् ॥१०॥
॥ युग्मम् ॥ सथ-सापासमिति :-ओध, भान, भाया, ala, हास्य, भय, भुमरता (पायासपा) भने विश्थामामा એકાગ્રતાને અભાવ કરી યાને ક્રોધાદિ સ્થાનોને છોડી, બુદ્ધિમાન સાધુએ નિર્દોષ-પરિમિત-સમયે ચિત વાણું બેલવી नमे. (E+१०८२२+६२3)
गवेसणाए गहणे य, परिभोगेसणा य जा। आहारोवहिसिज्जाए, एए तिन्नि विसोहए ॥११॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org