________________
શ્રી પ્રવચન-મા
અધ્યયન-૨૪
૧૨૨
आलम्बनेन कालेन, मार्गेण यतनया च । चतुष्कारणपरिशुद्धां, संयत ईयाँ रीयते ॥४॥ तत्रालम्बनं ज्ञानं, दर्शनं चरणं तथा । कालश्च दिवस उक्तो, मार्ग उत्पथवर्जितः ।।५।। द्रव्यतः क्षेत्रतश्चैव, कालतो भावतस्तथा । વતના કાતુર્વિધોર, તાં એ દીર્તતઃ મૃg iદ્દા द्रव्यतश्चक्षुषा प्रेक्षेत, युगमात्रं च क्षेत्रतः । कालतो यावद्रीयेत, उपयुक्तश्च भावतः ॥७॥ इन्द्रियार्थान् विवर्य, स्वाध्यायं चैव पञ्चधा । तन्मूर्तिस्तत्पुरस्कार, उपयुक्त ई- रीयेत ॥८॥
અર્થ-ઈસમિતિનું સ્વરૂપ –આલંબનકાણે,કાલકારણે, માર્ગ કારણથી અને યતનાકારણથી પરિશુદ્ધ ગતિને સાધુ કરે ! જેને આલંબીને ગમનની અનુજ્ઞા કરાય તે આલંબન એટલે જ્ઞાન-દર્શન–ચારિત્ર.જ્ઞાનના આલંબન સિવાય ગમનની અનુજ્ઞા નથી. (૧) વિષયકાલ “દિવસ” જિનેએ કહેલ છે. રાતમાં તે આંખ દેખી શકે નહિ, માટે પુષ્ટ આલંબન સિવાય ગમનની અનુજ્ઞા કરેલ નથી. (૨) ઉન્માગને છેડી માર્ગમાં ગમનની અનુજ્ઞા કરી છે, કેમ કે-ઉન્માર્ગમાં આત્મવિરાધના આદિ દેશે થાય છે. ૩) યતના દ્રવ્ય-ક્ષેત્ર–કાલભાવ એમ ચાર પ્રકારે છે. દ્રવ્યથી પાંખે છવ વગેરે દ્રવ્યને જુએ અને ક્ષેત્રથી ધુંસરાપ્રમાણ જગ્યાને જુએ, તેમજ કાલથી જેટલા કાલ સુધી જવાનું હોય તેટલે કાલ અને ઉપગપૂર્વક સાવધાન થઈને ચાલે તે ભાવયતને જાણવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org