________________
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૧૩ कुप्रवचनपाषण्डिनः, सर्वे उन्मार्गप्रस्थिताः । सन्मार्गस्तु जिनाख्यातः, एष मार्गो हि उत्तमः ॥६३॥
પમાણુરમ્ અર્થ—હે ગૌતમ! આપની બુદ્ધિ શ્રેષ્ઠ છે કે જે બુદ્ધિ આ મારો સંશય તેડી નાખનારી બની. હવે બીજે સંશય જે જણાવવામાં આવે છે તેને આપ ખુલાસે કરે! હે ગૌતમ! લાકમાં ઉન્માર્ગો ઘણું છે, કે જે ઉન્માર્ગેથી જતુઓ નષ્ટ થાય છે. તે તમે સન્માર્ગમાં કેમ વતી રહ્યા છે? સન્માર્ગથી કેમ પડી જતા નથી? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-હે મુનિ ! જેઓ માર્ગથી જાય છે અને ઉન્માર્ગે જાય છે. તે તમામ માર્ગો મેં જાણ્યા છે. આ સર્વ માર્ગો માર્ગ અને ઉન્માગના જ્ઞાનથી જણાય છે. આથી માર્ગ અને ઉન્માર્ગના જ્ઞાનથી હું નષ્ટ થતું નથી. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને પૂછયું કે–જે તમે માર્ગો અને ઉમાગે જાણ્યા છે તે કયા છે? શ્રી ગૌતમ કહે છે કે-કુપ્રવચનપાખંડીકપિલ વગેરે દર્શનમાં રહેલ ઈતર દર્શની, કુપ્રવચન એ કુમાર્ગ કહેવાય છે તેથી તે બધા ઉન્માર્ગગામીઓ છે, જ્યારે શ્રી જિનેશ્વરે કહેલ ધર્મ-જૈનશાસન સન્માર્ગ છે. આથી આધ્યાત્મિક જૈનદર્શન રૂપ માર્ગ બીજા દશને રૂપી માર્ગોથી ઉત્તમ-ઉત્કૃષ્ટ છે. (૫૯ થી ૬૩-૮૮૩ થી ૮૮૭)
साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो। अमोवि संसओ मज्झं, तं मे कहसु गोयमा ! ॥६४॥ महाउदगवेगेणं, वुज्झमाणाण पाणिणं । सरणं गइ पइट्ठा य, दीवं कं मन्नसी मुणी ! ॥६५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org