________________
૧૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ અગ્નિઓ મને બાળતી નથી. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે–તમે કેને અગ્નિ અને મહામેઘ કહે છે? તેને શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે શ્રી જિનેશ્વરેએ કષા” તપાવનાર–શેષવનાર હેઈ તેને અગ્નિ તરીકે કહ્યા છે. કષાયના ઉપશમહેતુ ભૃતાન્તર્ગત ઉપદેશ, મહાવ્રત રૂપ શીલા અને તપ એ “જલ” છે. જગતને આનંદ આપનાર હેઈતીર્થંકર
મહામેઘના સ્થાને છે. તેઓશ્રીથી ઉત્પન્ન થયેલ શ્રી જિનાગમ રૂપ “ શ્રોત” છે શ્રત વગેરે જલથી પરિભાવના આદિ રૂપ ધારાઓથી હણાયેલ-સિંચાયેલ પૂર્વોક્ત સ્વરૂપવાળી અગ્નિએ ભિન–ભેદાયેલ અને શાન્ત થયેલી મને બાળી શકતી નથી. (૪૯ થી ૨૩-૭૩ થી ૮૭૭) साहु गोयम ! पन्ना ते, छिन्नो मे संसओ इमो । अन्नोषि संसो मज्झ, तं मे कहसु गोयमा ||५४॥ अय साहस्पीओ भीमो, दुडस्तो परिधावई । जंलि गोयम! आरूढो, कह तेण न हीरसि ? ॥५५॥ पहावंतं निगिण्हामि, सुयरस्सी समाहियं । न मे गच्छइ उम्मग्गं, मग्गं च पडिवजई॥५६॥ आसे य इइ के वुत्त ? केसी गोयममब्बची। तओ केसि बुवंतं तु, गोयमो इणमब्बवी ॥५७ । मणो साहस्सीओ मीमो, दुट्ठसो परिधाइ । तं सम्मं तु निगिहामि, धम्म सिक्खाइ कंथगं ॥६॥
_| પંચમ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org