________________
૧૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજે ભાવ અથશ્રી કેશી કહે છે કે–હે ગૌતમ! આપની બુદ્ધિ અત્યુત્તમ છે, કે જેથી પૂછાયેલ સંશય દૂર થયે. હવે જે બીજો સંશય થાય છે તેને તમે જવાબ આપશે. હે ગૌતમ! મનમાં ઉત્પન્ન થયેલી એક લતા છે, કે જે પરિણામે ભયંકર વિષ જેવા ફલેને આપે છે. એવી લતાનું તમેએ કેવી રીતિએ ઉન્માન કર્યું? શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે તે સંપૂર્ણ લતાને છેદીને અને તેનું રાગ-દ્વેષાદિ મૂલ સહિત ઉમૂલન કરીને વિષ ફલના આહાર સમાન વિષ્ટ કર્મથી મુક્ત બનેલે હું છું અને પૂર્વોક્ત ન્યાયે હું વિચરું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે-તમેએ એ લતા કઈ કહેલી છે? શ્રી ગૌતમ કહે છે કે-સ્વરૂપથી ભય આપનારી દુઃખહેતુ હેઈ ભીમ જેવી અને જેનાથી કિલષ્ટ કર્મ રૂપ ફોને ઉદય-વિપાક છે એવી ભવતૃષ્ણ (સાંસારિક સુખવિષયક લેભ) એ આધ્યાત્મિક-મનઃસ્થ લતા કહે છે. તે મહામુનિ ! તે લતાનું મૂલતઃ ઉમૂલન કરી હું ન્યાય પ્રમાણે વિચરું છું. (૪૪ થી ૪૮–૮૬૮ થી ૮૭૨)
साह गोअम ! पण्णा ते, छिन्नो मे संसओ इमो। अण्णोवि संसओ मज्झं, तं मे कहसु गोअमा ॥४९॥ संपन्जलिआ घोरा, अग्गी चिट्ठइ गोमा !। जे डहति सरीरस्था, कह विज्झाविया तुमे ? ॥५०॥ महामेहप्पसूआओ, गिज्ञ वारि जलोत्तमं । सिंचामि सययं ते उ, सित्ता नो अ दहति मे ॥५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org