________________
૧૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ दृश्यन्ते बहवो लोकाः, पाशबद्धाश्शरीरिणः । मुक्तपाशो लघुभूतः, कथं त्वं विहरसि मुने ! ॥४०॥ तानाशान्सर्वतश्छित्वा, निहत्योपायतः । मुक्तपाशो लघुभूतो, विहराम्यह मुनिः ॥४१॥ पाशा इति क उक्ता, केशिगौतममब्रवीत् । केशिमेव ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ।।४२॥ रागद्वेषादयस्तीवाः, स्नेहपाशभयंकराः । तान् छित्वा यथान्यायं, विहरामि यथाक्रमम् ।।४३॥
છે પંચમિઃ | | અથશ્રી કેશી કહે છે કે-હે ગૌતમ! તમારી બુદ્ધિ ઉત્તમ છે, કે જે બુદ્ધિથી આ સંશય તમે દૂર કર્યો. હવે હું તમને જે બીજે સંશય પૂછું છું તેને તમે કહો ! હે મુનિ ! આ લેકમાં પાશથી બંધાયેલા ઘણા પ્રાણુઓ દેખાય છે. તમે પાશથી મુક્ત બની સઘળે પ્રતિબંધ વગરના હેઈ, વાયુની જેમ લઘુભૂત-હલકા બનેલા કેમ વિચરે છે! શ્રી ગૌતમસ્વામી તેને જવાબ આપે છે કે-સત્ય ભાવનાના અભ્યાસ રૂપ ઉપાયથી સર્વ પાશને ફરીથી ન બંધાય તે રીતિએ છેદીને, પશિથી મુક્ત બની લઘુભૂત થયેલે હે મુનિ ! હું વિચારું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે–પાશ શબ્દ એ કયા પાશે કહેલા છે? શ્રી ગૌતમે જણાવ્યું કેગાઢ સગ–બહુ વગેરે પરવશતાના હેતુ હોઈ પાશ સમાન પુર વગેરે સંબંધ રૂપ નેહ અનર્થકારી હોઈ ભયંકર પાશે છે. તે યથા ન્યાયે આધ્યાત્મિક સર્વ પાશોને છેદી, યતિવિહિત આચારના અનુસારે હું વિચરું છું. (૩૯ થી ૪૩૮૬૩ થી ૮૬૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org