________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
पुरिमा उज्जुजडा उ, वक्कजडा य पच्छिमा । मज्झिमा उज्जुपण्णा उ, तेण धम्मे दुहा कए ॥२६।। पुरिमाणं दुबिसुज्झोउ,चरिमाणं दुरणुपालओ। कप्पो मज्झिमगाणं तु, सुविसुज्झो सुपालओ ॥२७॥
ततः केशि ब्रुवन्तं तु, गौतमः इदमब्रवीत् । प्रज्ञा समोक्ष्यते धर्मतत्त्वं, तत्त्वविनिश्चयम् ॥२५॥ पूर्व ऋजुजडाः तु, वक्रजडाश्च पश्चिमाः । मध्यमा ऋजुप्रज्ञाः तु, तेन धर्मो द्विधा कृतः ॥२६।। पूर्वेषां दुविशोध्यः तु, चरमाणां दुरनुपालकः । कल्पो मध्यमकानां तु, सुविशोध्यः सुपालकः ॥ ७॥
ત્રિર્વિશેષમ્ | અર્થ–ત્યારબાદ શ્રીકેશીને શ્રીગૌતમે કહ્યું કે-બુદ્ધિ જેનાથી જીવાદ તાને વિનિશ્ચય છે એવા ધર્મ પરમાર્થને જુએ છે અર્થાત્ વાક્યના શ્રવણ માત્રથી જ અર્થને નિર્ણય શત નથી, પરંતુ પ્રજ્ઞાવશથી થાય છે. પહેલા તીર્થકરના મુનિઓ સરલ અને જડ છે તે હેતુથી, છેવા તીર્થકરના સાધુઓ વક્ર પ્રકૃતિના કારણે વક અને જડ છે તે હેતુથી અને મધ્યમ તીર્થંકરના સાધુએ સરલ અને સુબેધતાને કારણે પ્રાજ્ઞ છે તે હતુથી, એક કાર્યમાં પ્રવૃત્ત હેરા છતાં ધર્મ બે પ્રકાર છે. પહેલા તીર્થકરના સાધુઓને સાધુકા-આચાર દુખે કરી શુદ્ધ કરી શકાય એવે છે, કેમ કે-ગુરૂ દ્વારા સમજાવવા છતાં પણ જડતાના કારણે ગુરૂવું વાક્ય સમ્યક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org