________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ, શકે છે. બાદ અનુજ્ઞાને પામેલા શ્રી કેશી શ્રી ગૌતમને ५छे छे. (२१ + २२-८४५+ ८४६)
चाउज्जामो अ जो धम्मो जो इमो पंचसिक्खिओ। देसिओ बद्धमाणेणं, पासेण च महामुणी ॥२३॥ एगझज्जपपन्नाणं, विसेसे किं न कारणं। धम्मे दुविहे मेहावी, कहं विप्पच्चओ न ते ॥२४॥
॥ युग्मम् ॥ चातुर्यामश्च यो धर्मो, योऽयम् पञ्चशिक्षितः । देशितो बर्द्धमानेन, पार्श्वन च महामुनिना ॥२३॥ एक कार्यप्रपन्नाना, विशेषे किं नु कारणम् । धर्मे द्विविधे मेधाविन् ! कथं विप्रत्ययो न ते ॥२४॥
॥युग्मम् ॥ અથ–મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામ રૂપ જે ધર્મ બતાવ્યું અને મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રત રૂપ જે આ ધર્મ પ્રરૂપે, તે એક જ કાર્ય માટે પ્રવૃત્ત થયેલ બંને ધર્મોના ભેદમાં શું કારણ છે? હે મેધાવિન! આ બે પ્રકારના ધર્મોમાં આપને કેમ અવિશ્વાસ નથી થતું? કેમ કે-જે સર્વરૂપણું સમાન છે તે શા માટે मा भतले श्यों ? (२3+ २४-८४७ + ८४८)
तो केमि बुन्तं तु, गोयमो इणमब्बवी । पन्ना समिक्खए धम्मं तत्तं तत्तविणि निययं ॥२५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org