________________
શ્રી કેશગૌતમીયાધ્યયન-૨૩
देवदानवगन्धर्वाः, यक्षगक्षसकिन्नराः । अदृश्यानां च भूतानां, आसीत् तत्र समागमः ॥२०॥
॥ युग्मम् ॥ અર્થ-આ સમયે અજ્ઞ હોઈ મૃગ જેવા જેનેતર સાધુઓ અને અનેક હજારોની સંખ્યામાં ગૃહસ્થીએ આવ્યા, તેમજ દેવ-દાનવ-ગંધ તથા યક્ષ-રાક્ષસ-કિન્નરે દશ્ય રૂપે भने दीlisa व्यत। अश्य ३३ मेगा थया. (१८ + २० ८४3 + ८४४)
पुच्छामि ते महाभाग ! केसी गोअममब्बवी । तो केसी बुवंतं तु, गौअमो इणमब्बवी ॥२१॥ पुच्छ भंते ! जहिच्छं ते, केसी गोअममब्बवी । तओ केसी अणुण्णाए, गोअमं इणमब्बवी ॥२२॥
॥ युग्मम् ॥ पृच्छामि त्वां महाभाग ! केशिः गौतममब्रवीत् । ततः केशिं ब्रुवन्तं तु, गौतमः इदमब्रवीत् ॥२१॥ पृच्छ भदन्त ! यथेच्छं त्वं, केशि गौतमोऽब्रवीत् । ततः केशिरनुज्ञातो, गौतममिदमब्रवीत ॥२२॥
॥ युग्मम् ॥ અર્થ_શ્રી કેશીશ્રમણ શ્રી ગૌતમને કહે છે કેમહાભાગ! અતિશય અચિંત્ય શકિતશાળી ! તમને પૂછવાની ઈચ્છા રાખું છું. ત્યારે શ્રી ગૌતમે શ્રી કેશીને આ પ્રમાણે કહ્યું કે હે ભદંત! ભગવન્! આપ મને ઈચ્છા પ્રમાણે પૂછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org