________________
શ્રો ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, થયા અને ભેગા થવાને સંકલ્પ કર્યો. યાચિત વિનય રૂપ પ્રતિપત્તિના જાણકાર પહેલાં થયેલ હોવાથી, જ્યેષ્ઠ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાન રૂપકુલને ગણતા શ્રી ગૌતમસ્વામી શિષ્યસમુદાયની સાથે પહેલ કરી હિંદુક વનમાં પધાર્યા. હવે શ્રી કેશીકુમારશ્રમણ શ્રી ગૌતમસ્વામીને પધારેલા જોતાં, અભ્યાગત કર્તવ્ય રૂપ- ચિત પ્રતિપત્તિ રૂપ વિનયને સારી રીતિએ કરે છે. શ્રી ગૌતમસ્વામીજીને બેસવા માટે પ્રાસુક લાલના પાંચમા ભેદ રૂપ કુશતૃણનું સમર્પણ શ્રી કેશકુમાર શ્રમણ કરે છે. (૧૪ થી ૧૭-૮૩૮ થી ૮૪૧)
केसीकुमारसमणे, गोअमे अ महायसे । उमओ निसन्ना सोहन्ति, चंदसरसमप्पहा ॥१८॥ केशकुमारश्रमणः, गौतमश्च महायशाः । उभौ निषण्णौ शोभेते, चन्द्रसूर्यसमप्रभौ ॥१८॥
અર્થ–મહાયશ શ્રી કેશીકુમારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમસ્વામી બંને પિતપતાના આસન ઉપર બેઠેલા ચંદ્ર અને સૂર્યની સમાન પ્રભાવાળા શોભી રહ્યા છે.(૧૮-૮૪૨)
समागया बहू तत्थ, पासंडा कोउगामिआ। गिहत्थाणमणेगाओ, साहस्साओ समागया ॥१९॥ देवदाणवगंधव्या, जक्खरक्खसकिन्नरा । अदिस्साण य भूआणं, आसि तत्थ समागमो ॥२॥
!! ગુમ છે समागताः बहवस्तत्र, पाषण्डाः कौतुकामृगा। गृहस्थानामनेकाः, सहस्राः समागताः ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org