________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩ तिन्दुकं नामोद्यानं, तस्याः नगरमण्डले । प्रासुके शय्यासंस्तारके, तत्र वासमुपागतः ॥४॥
॥ त्रिभिर्विशेषकम् ॥ અર્થ-જ્ઞાન–ચારિત્રમાં પારંગત,શ્રી કેશીનામના કુમારશ્રમણ, લેકપ્રદીપ શ્રી પાર્શ્વનાથ પ્રભુના તે મહાયશસ્વી શિષ્ય-સંતાનય શિષ્ય તરીકે હતા તે શ્રી કેશીકુમારશ્રમણ મતિ-શ્રત-અવધિજ્ઞાનથી જ્ઞાની બનેલા, શિવેના સંઘથી પરિવરેલા અને રામાનુગ્રામ વિહાર કરતા, શ્રાવસ્તી નગરીના સીમાડામાં રહેલ તંદુલ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં તેઓશ્રી સ્વાભાવિક કે આગંતુક જંતુરહિત-શુદ્ધ જગ્યા–શિલાફલક વગેરેવાળા બગીચામાં નિવાસ કરી રહ્યા છે. (૨ થી ૪ ८२६ थी ८२८)
अह तेणेव कालेणं, धम्मतित्थयरे जिणे । भयवं वद्धमाणुत्ति, सव्वलोगंमि विस्सुए ॥५॥ तस्स लोगपईवस्स, आसि सीसे महायसे । भयवं गोयमे नाम, विज्जाचरणपारगे ॥६॥ बारसंगविऊ बुद्ध, सीससंघसमाउले । गामाणुगाम रीयंते, सेऽवि सावत्थिमागए ॥७॥ कोट्ठगं नाम उज्जाणं, तंमि नगरमण्डले । फासुए सिज्जसंथारे, तत्थ वासमुवागए ॥८॥
॥ चतुर्भिःकळापकम् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org