________________
-
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ, अथ तस्मिन्नेव काले, धर्मतीर्थकरो जिनः । भगवान् वर्धमान इति, सर्वलोके विश्रुतः ॥५॥ तस्य लोकप्रदीपस्यासीच्छिष्यो महायशाः । भगवान् गौतमनाम्ना, विद्याचरणपारगः ॥६॥ द्वादशाङ्गविद् बुद्धो, शिष्यसंघसमाकुलः । प्रामानुग्रामं रीयमाणः, सोऽपि श्रावस्तीमागतः ॥७॥ क्रोष्टुकं नामोद्यानं, तस्याः नगरमण्डले । प्रासुके शय्यासंस्तारके, तत्र वासमुपागतः ॥८॥
॥ चतुर्भिःकलापकम् ॥ અર્થ–હવે તે જ કાળમાં રાગ વગેરેના વિજેતા ધર્મ તીર્થકર ભગવાન શ્રી વર્ધમાન નામે સર્વ લેકમાં પ્રસિદ્ધ છે. તે લેકપ્રદીપ શ્રી વર્ધમાન સ્વામીના જ્ઞાન-ક્રિયામાં પારંગત અને મહાયશસ્વી શ્રી ગૌતમનામના શિષ્ય હતા. તે શ્રી ગૌતમસ્વામી પણ બાર અંગના જાણકાર, જ્ઞાની, શિષ્ય–સમુદાયથી પરિ વરેલા ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. તે નગરીની પતભૂમિમાં કોપ્ટક નામનું ઉઘાન હતું. શુદ્ધ શમ્યા-સંસ્તારકવાળા તે ઉદ્યાનમાં તેઓશ્રી આવી વસ્યા હતા. ( ५ थी ८-८२८ थी ८३२)
केसी कुमारसमणे, गोअमे अ महायसे । उभो तत्थविहरिसु, अल्लीणा सुसमाहिआ ॥९॥ केशीकुमारश्रमणः, गौतमश्च महायशाः । उभावपि तत्र व्यवहार्टाम् , आलीनौ सुसमाहिती ॥९॥
અર્થશ્રી કેશકુમારશ્રમણ અને મહાયશ શ્રી ગૌતમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org