________________
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાર્થ–બીજો ભાગ मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइदिओ। सामण्णं निच्चलं फासे, जावज्जीवं दढव्वओ ॥४७॥ युग्मम्॥
तस्याः स वचनं श्रुत्वा, संयतायास्सुभाषितम् । अङ्कुशेन यथा नागो, धर्म संप्रतिपातितः ॥४६॥ मनोगुप्तो वचोगुप्तः, कायगुप्तो जितेन्द्रियः । श्रामण्यं निश्चलं स्पृशति, यावज्जीवं दृढव्रतः । ४७॥
॥ युग्मम् ॥ અર્થ–તે રથનેમિ, તે સંયમધારિણી રામતીનું વચન સાંભળી, જેમ અંકુશથી હાથી માર્ગમાં સ્થિર થાય તેમ ચારિત્ર નામના ધર્મમાં સ્થિર થયા, તેમજ મન-વચન-કાયાની ગુણિથી ગુમ, જિતેન્દ્રિય અને દઢવતી બની ચાવજજીવ સુધી श्रामपयन निश्वस्तथी २५ ४२नार मन्या. (४+४७८२१ + ८२२)
उग्गं तवं चरित्ताणं, जाया दुण्णिवि केवली । सव्वं कम्मं खवित्तार्ण, सिद्धि पत्ता अणुत्तरं ॥४८॥ उग्रं तपश्चरित्वा, जातौ द्वावपि केवलिनौ । सर्व कर्म क्षपयित्वा, सिद्धि प्राप्तावनुत्तराम् ॥४८॥
અર્થ–ઉગ્ર તપ આચરીને બંને જણ (રથનેમિ અને રાજીમતી) કેવલી બન્યા અને સર્વ કર્મોને ખપાવી अनुत्तर सिद्धगतिने पाया. (४८-८२३)
एवं करिति सम्बुद्धा, पंडिआ पविअक्खणा । विणीअट्टति भोगेसु, जहा से पुरिसोत्तमो तिबेमि ॥४९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org