________________
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ एहि ता भुजिमो भोए, माणुस्सं खु सुदुल्लहं । भुत्तभोगा पुणो पच्छा, जिणमग्गं चरिस्सिमो !॥३८॥
॥षमिः कुलकम् ।। गिरि रैवतकं यान्ती, वर्षेणार्दा त्वन्तरा । वर्षत्यन्धकारे, अन्तर्लयनस्य सा स्थिता ॥३३॥ चीवराणि विस्तारयन्ती, यथाजातेति दृष्ट्वा । रथनेमिर्भग्नचित्तः, पश्चादृष्टश्च नयाऽपि ॥३४॥ भीता च सा तत्र दृष्ट्वा , एकान्ते संयतं तकम् । बाहुभ्यां कृत्वा संगोफं, वेपमाना निषीदती ॥३५॥ अथ सोऽपि राजपुत्रः, समुद्रविजयाङ्गजः । भीतां प्रवेपितां दृष्ट्वा , इदं वाक्यमुदाहरत् ॥३६॥ रथनेमिरह भद्रे ! सुरूपे ! चारुभाषिणि ! । मां भजस्व सुतनो ! न ते पीडा भविष्यति ॥३७॥ एहि तस्माद् भुजामहे भोगान् , मानुष्यं खलु सुदुर्लभं । भुक्तभोगाः पुनः पश्चात् , जिनमार्ग चरिष्यामः ॥३८॥
॥षड्भिः कुलकम् ॥ અર્થ-એક વખત ભગવાન શ્રી નેમિનાથને વંદન કરવા માટે પૈવતાચલ ઉપર જતી સાધ્વી રાજીમતી, વરસાદથી ભિંજાયેલ વસ્ત્રવાળી બનેલી, મેઘ વરસતે હોવાથી પ્રકાશરહિત અંધકાર થવાથી અર્ધા રસ્તે ગિરિગુફામાં ગયાં, ત્યાં વરે સુકવતી તે આવરણ વગરની જન્માવસ્થા જેવી થઈ. આવી રીતિએ તે રાજીમતીને જોતાં રથનેમિ સંયમ પ્રતિ ભગ્રચિત્તવાળો બજે અર્થાત કામાતુર થયે. તે પછી રાજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org