________________
७८
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
-
जाव न इए आएसे, ताव जीवइ सेऽदुहि । अह पत्तंमि आएसे, सीसं छित्तूण भुज्जइ ॥३॥ यावन्न एति आदेशः, तावज्जीवति सोऽदुःखी । अथ प्राप्ते आदेशे, शिरश्छित्त्वा भुज्यते ॥ ३ ॥
અર્થ–જ્યાં સુધી મહેમાન ઘેર આવતો નથી ત્યાં સુધી તે ઘેટું દુઃખ વગરનું (અથવા આગામી દુઃખથી દુઃખી) જીવે છે. જ્યારે મહેમાન ઘેર આવે છે ત્યારે તેનું મસ્તક છેદી, તેનું તૈયાર કરેલું માંસ મહેમાન સાથે धरना भातिपडे गाय छे. (3-१७८)
जहा खलु से उरब्भे, आएसाए समीहिए । एवं बाले अहम्मिटे, ईहए नरयाउयं ॥ ४ ॥ यथा खलु स उरभ्रः, आदेशाय समीहितः । एवं बालः अमिष्ठः, ईहते नरकायुष्कम् ॥ ४ ॥
અથ–જેમ પૂર્વોકત સ્વરૂપવાળે ઘેટો મહેમાન માટે નિર્ધારિત કરાયેલે મહેમાનને ચાહે છે, તેવી રીતે અત્યંત અધમ બાલ જીવ નરકના અનુકૂલ આચરણ કરી न२४ना पनने थाई छ. (४-१८०)
हिंसे बाले मुसावाई, अद्धाणंमि विलोवए । अन्न दत्तहरे तेणे, माई कन्नु हरे सढा ॥ ५ ॥ इत्थी विसयगिद्धे अ, महारंभपरिग्गहे । भुंजमाणे सुरं मंसं, परिवढे परं दमे ॥६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org