________________
શ્રી ઉરશ્રીયાધ્યયન—૭
जहाssसं समुद्दिस्त, कोइ पासिज्ज एलयं । ओअणं जवसं दिज्जा, पासिज्जावि सयंगणे ॥ १ ॥ यथाssदेशं समुद्दिश्य, कोऽपि पोषयेत् एडकम् । ओदनं यवसं दद्यात्, पोषयेदपि स्वकाङ्गणे ॥ १ ॥
અકોઇ એક ભારેકી, જેમ મહેમાનને ઉદ્દેશીને પેાતાના ઘરને આંગણે ઘેટાને, ખાધેલામાંથી ખાકી રહેલ ભાજન મગ, અડદ વગેરે ધાન્ય ખવરાવીને પોષે છે. (૧-૧૭૭)
तओ से पुट्ठे परिवूढे, जायमेए महादरे । પીળિ વિષે ટ્રેટ્ટે, ગામ_પવિત્।।૨।। ततः स पुष्टः परिवृढः, जातमेदाः महोदरः । શ્રીગિતઃ વિપુલે તેદે, વેરાં પરિાકૃતિ ॥ ૨ ॥
અ-ભાત વગેરેના ભાજનથી તે ઘેટુ', માંસની વૃદ્ધિવાળુ-સમથ-ખૂબ ચરબીવાળુ –મેટા પેટવાળું ખુશખુશાલ અને શરીર વિશાલ થવાથી જાણે મહેમાનની ઈચ્છા કરતુ' હાય, તેમ લેાકાથી કહેવાય છે. ( ૨-૧૭૮ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org