________________
૭૬
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે अर्हन् ज्ञातपुत्रः भगवान् वैशालिका,
व्यारव्याता इति ब्रवीमि ॥ १८ ॥ અર્થ–સર્વજ્ઞ, સર્વદશી, લબ્ધિની અપેક્ષાએ એકી સાથે સર્વોત્કૃષ્ટ જ્ઞાન-દર્શનધારી, તીર્થકર વૈશાલિક ભગવાન સિદ્ધાર્થનંદન તે શ્રી વર્ધમાન જિનેશ્વરસ્વામીએ, આ પ્રકારે સમવસરણમાં ધર્મનું કથન કરેલ છે; એમ હે જંબૂ ! હું કહું છું. (૧૮–૧૭૬)
છે છઠું શ્રી ક્ષુલકનિગ્રંથીયાધ્યયન સંપૂર્ણ છે છંછ છછછછછછછછછછછછછછછછછછછછછું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org