________________
શ્રી ક્ષુલ્લકનિગ્રન્થીયાધ્યયન-૬ પિતાના માટે કરેલ આહાર–પાણી મેળવી અનાસક્તિપૂર્વક भाडा२ ४२ ! (१५-१७3)
सन्निहिं च न कुपिज्जा, लेवमायाइ संजए। पक्खी पत्तं समादाय, निरविक्खा परिव्वए ॥१६॥ सन्निधिं च न कुर्यात् ,लेपमात्रया संयतः । पक्षी पत्रं समादाय, निरपेक्षः परिव्रजेतू ॥ १६ ॥
અર્થ–સાધુ, પાત્રામાં લેપ લાગેલ રહે તેટલું પણ બીજે દિવસે ભજન માટે આહાર વિ.ની સ્થાપના ન કરે ! પંખીની માફક પાત્રો, ઉપકરણ વગેરેનું ગ્રહણ કરનાર अपेक्षा करने सयममा वियरे. (१६-१७४)
एसणासमिओ लज्जू, गामे अनियओ चरे । अप्पमत्सो पमत्तेहिं, पिंडवायं गवेसए ॥१७॥ एषणासमिता लज्जालुः ग्रामे अनियतश्चरेत् ।। अप्रमत्तः प्रमत्तेभ्यः, पिण्डपातं गवेषयेत् ॥ १७॥
અથ–ગોચરીની શુદ્ધિમાં ઉપગવાળે સંયમી, ગ્રામ વગેરેમાં કાયમી વાસ નહિ કરનારો વિહાર કરે ! તથા અપ્રમાદી બની ગૃહસ્થોના ઘરોમાં ભિક્ષાની ગવેષણ કરે. (१७-१७५) एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणुत्तरनाणदसणधरे। अरहा णायपुत्ते भगवं वेसालिए, विआहिए तिबेमि॥१८॥ ___ एवं स उदाहृतवान्, अनुत्तरशानी,
अनुत्तरदर्शी, अनुत्तरज्ञानदर्शनधरः ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org