________________
શ્રી ક્ષુલ્લકનિગ્રન્થીયાધ્યયન-૬
७३
ण चित्ता तायए भासा, कओ विज्जाणुसासणं । विसष्णा पावकम्मे हिं, बाला पंडिअमाणिणो ॥ ११ ॥ न चित्रा त्रायते भाषा, कुतो विद्यानुशासनम् । विषण्णाः पापकर्मभिः, बालाः पण्डितमानिनः ॥ ११ ॥
અર્થ –નાના પ્રકારની, વચન રૂપ પ્રાકૃત–સંસ્કૃત વગેરે ભાષા, પાપોથી બચાવનાર થતી નથી, તે વિચિત્ર મંત્રરૂપ વિદ્યાનું શિક્ષણ તે કયાંથી બચાવી શકે? જે બાલે પંડિતમાનીઓ હોય છે, તે જ્ઞાનના ગવથી અન્ય જ્ઞાનીને આશ્રય નહિ કરનારા, પાપકર્મોથી આખરે ખેદवाणा थाय छे. (११-१९८)
जे केइ सरीरे सत्ता, वणे रूवे अ सव्वसो । मणसा कायवक्केणं, सब्बे ते दुक्खसंभवा ॥ १२ ॥ ये केचित् शरीरे सक्ताः, वणे रूपे च सर्वशः। मनसा कायवाक्येन, सर्वे ते दुःखसम्भवाः ॥ १२ ॥
અર્થ–જે કઈ શરીરના વિષે અને રૂપ-રંગ-સ્પર્શ – શબ્દ વગેરે વિષયમાં સર્વથા મન-વચન-કાયાથી આસક્ત હોય છે, તે સર્વે “જ્ઞાનથી મુક્તિ છે”—એમ બેલનારા सडी, परसोभा भी थाय छे. (१२-१७०)
आवष्णा दीहमद्धाणं, संसारंमि अणंतए । तम्हा सव्वदिसं पस्स, अप्पमत्तो परिव्वए ॥ १३ ॥ आपन्नाः दीर्घमध्वानं, संसारे अनन्तके । तस्मान् सर्वदिशः पश्यन्, अप्रमत्तः परिव्रजेः ॥ १३ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org