________________
૭ર
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
-
-
અર્થ–ધન વગેરે પરિગ્રહને, નરકનું કારણ હેઈનરક તરીકે માની તણખલાને પણ ગ્રહણ ન કરે ! આહાર વગરે ધર્મની ધુરા ધારણ કરવી મુશ્કેલ છે, એમ માનવાવાળે પિતાના પાત્રમાં ગૃહસ્થોએ વહેરાવેલ ભેજન કરે. (૮-૧૬૬)
इहमेगे उ मन्नंति, अपच्चक्वाय पावगं ।
आचरिअं विदित्ता णं, सव्वदुक्खा विमुच्चइ ॥ ९ ॥ इह एके तु मन्यन्ते, अप्रत्यारव्याय पापकम् । आचारिकं विदित्त्वा खलु, सर्वदुःखेभ्यो विमुच्यते ॥ ९ ॥
અર્થ—આ જગતમાં કેટલાક જૈનેતરે માને છે કે–પિતપતાના આચારના અનુષ્ઠાનમાત્રનું જ્ઞાન બરોબર કરી, તે જ્ઞાનમાત્રથી જીવ સર્વ દુઃખથી મુક્ત થાય છે. (૯-૧૬૭)
भणंता अकरिता य, बंधमक्खिपइष्णिणो ।
वायाविरिअमेत्तेणं, समासासंति अप्पयं ॥ १० ॥ : भणन्तः अकुर्वन्तश्च, बन्धमोक्षप्रतिशिनः ।. वाग्वीर्यमात्रेण, समाश्वासयन्ति आत्मानम् ॥ १० ॥
અર્થ–ફક્ત જ્ઞાન જ મુક્તિનું કારણ છે એમ બોલનાર અને મુક્તિના ઉપાયને અમલી નહિ કરનારા, બંધમેક્ષ છે–એમ બોલનારા જ છે, પરંતુ મેક્ષના કારણભૂત પચ્ચખાણ-તપ-વ્રત વગેરેને ઉડાવનારા “જ્ઞાનથી જ અમે મુક્તિમાં જઈશું. ”—એમ ફક્ત બેલીને આત્માને આશ્વાસન આપે છે. (૧૦–૧૬૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org