________________
७२
શ્રી સુલકનિબ્બીયાધ્યયન-૬ સઘળુંય છોડી, સંયમ સ્વીકારી તું ઈચ્છા મુજબ રૂપ ४२नारे। वैमानि देव यश. (५-१९3)
थावरं जंगमं चेव, धणं धनं उवक्खरं । पच्चमाणस्स कम्मेहिं, नालं दुक्खाओ माअणे ॥६॥ रथावरं जङ्गमं चैव, धनं धान्यं उपस्करः । पच्यमानस्य कर्मभिः, नालं दुःखाद् मोचने ॥६॥
અર્થ–ઘર વગેરે સ્થાવર, સ્ત્રી વગેરે જંગમ ધન-ધાન્ય રાચરચીલું વગેરે આ બધું કર્મથી પીડાતા જીવને દુઃખથી छ।।११। समर्थ थ नथी (6-१९४)
अज्झत्थं सव्वओ सव्वं, दिस्सं पाणे पिआयए । न हणे पाणिणो पाणे, भयवेराओ उवरए ॥७॥ अध्यात्म सर्वतः सर्व, दृष्ट्वा प्राणान् प्रियात्मकान् । न हन्यात् प्राणिनः प्राणान्, भयवैराद् उपरतः ॥ ७ ॥
અર્થ–મને ગત, ઈષ્ટસંગ વગેરે હેતુઓથી થયેલ સુખ વગેરે સઘળું પ્રિય વગેરે સ્વરૂપે જાણું, સર્વને પોતાના પ્રાણે અત્યંત પ્રિય હોય છે. એમ જોઈ, અવૈર અને ભય વગરના મુનિએ પ્રાણિઓના પ્રાણ નહિ હણવા જાઈએ. (७-१६५)
आदाणं नरयं दिस्स, नायइज्ज तणामवि । .. दागुंछी अप्पणो पाए, दिन्नं अँजिज्ज भोअणं ॥८॥
आदानं नरकं दृष्ट्वा, नाददीत तृणमपि । जुगुप्सी आत्मनः पात्रे, दत्तं भुञ्जीत भोजनम् ॥ ८ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org