________________
શ્રી ક્ષુલ્લકનિગ્રંથીયાધ્યયન–૬
जावंतविज्जा पुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पन्ति बहुसेो मूढा, संसारमि अणंतए ॥१॥ यावन्तोऽविद्याः पुरुषाः, सर्वे ते दुःखसम्भवाः । लुप्यन्ते बहुशो मूढाः, संसारे अनन्तके ॥१॥
અથ–તત્ત્વજ્ઞાન વગરના જેટલાં પુરુષો છે, તે બધાય દુઃખની ઉત્પત્તિવાળા, વિવેક વગરના અનંત સંસારમાં થણ વાર દરિદ્રતા વગેરેથી પીડિત થાય છે. (૧–૧૫)
समिक्वं पंडिए तम्हा, पासजाइपहे बहू । अप्पणा सच्चमेसिज्जा, मित्तिं भूएसु कप्पए ॥ २ ॥ समीक्ष्य पण्डितस्तस्मात्, पाशजातिपथान् बहून् । आत्मना सत्यमेषयेत्, भैत्री भूतेषु कल्पयेत् ॥२॥
અથ–તેથી એકેન્દ્રિય વગેરે જાતિઓને આપનાર, ઘણું સ્ત્રી વગેરે સંબંધરૂપી પાશેની આલેચના કરી તત્ત્વજ્ઞાની પિતાની મરજીથી સંયમને ધારણ કરે ! અને પૃથ્વીકાય વગેરે જીવમાત્રમાં મિત્રતા કરે. (૨-૧૬૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org