SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અકામમરણીયાયન–૫ तेर्सि सच्चा सपुज्जाणं, संजयाणं बुसीमओ । ન તંમંતિ મરતે, સાવંતા વડુક્કુબા | ૨૦ || तेषां श्रुत्वा सत्पूज्यानां संयतानां वश्यवताम् । न सन्त्रस्यन्ति मरणान्ते, शीलवन्तो बहुश्रुताः ॥ २९ ॥ અઇન્દ્ર વગેરેના પૂજ્ય, ઇન્દ્રિયાના વિજેતા, સંયમધારી પૂર્વોક્ત સ્વરૂપવાળા સાધુઓની પૂર્વોક્ત સ્થાનની પ્રાપ્તિ સાંભળી, મરણના અંત આવ્યે છતે, ચારિત્રવંત, આગમવચનશ્રવણથી શુદ્ધ બુદ્ધિવાળાએ ઉદ્વેગ પામતા નથી. (૨૯–૧૫૫) ૬૭ तुलिआ विसेसमादाय दयाधम्मस्स खंतिए । विप्पसीएज्ज मेहावी, तहाभूषण अप्पणा ॥ ३० ॥ तोलयित्वा विशेषमादाय, दयाधर्मस्य क्षान्त्या । विप्रसीदेत् मेधावी, तथाभूतेन आत्मना ॥ ३० ॥ અ—માલમરણ અને પંડિતમરણની પરીક્ષા કરીને, પતિમરણની અને દયાધની ક્ષમાપૂર્ણાંક વિશિષ્ટતા કરી, મરણુકાલ પહેલાં જેમ અનાકુલ મનવાળેા હતેા, તેમ અંતકાલમાં પણ તેવા પાતે અની મર્યાદાવી મુનિ પ્રસન્નતાને ભજનારા થાય. (૩૦-૧૫૬) तओ का अभिप्पे, सडूढी तालिसमंतिए । विणइज्ज लामहरिसं, भेअं देहस्स कंखए ॥ ३१ ॥ ततः काले अभिप्रेते, श्रद्धी तादृशमन्तिके । विनयेत् रोमहर्ष, भेदं देहस्य काइक्षेत् ॥ ३१ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy