________________
ન
- -
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ ઉપરવતી અનુત્તરવિમાન નામવાળા, અલ્પ વેદ વગેરે મેહનીય હોવાથી વિમેહ, દીપ્તિમાન સૌધર્મ વગેરે કમથી ઉત્કૃષ્ટ વિમેહ વગેરે વિશેષણવાળા દેવેથી ભરચક આવાસો છે. જ્યાં પુણ્યશ્લેક યશસ્વી દે વસે છે. (૨૬-૧૫૨)
दीहाउया इड्ढिमंता, समिद्धा कामरूविणा।
अहुणोक्वन्नसंकासा, भुज्जो अच्चिमालिप्पभा ॥२८॥ दीर्घायुषः ऋद्धिमन्तः, समिद्धाः कामरूपिणः । अधुनोपपन्नसंकाशाः, भूयोऽचिर्मालिप्रभाः ॥ २७ ॥
અર્થ–લાંબા આયુષ્યવાળા, રત્નાદિ સંપત્તિસંપન્ન, અત્યંત દીપ્તિમાન, ઈચ્છા પ્રમાણે રૂપ બનાવનારા અને અનુત્તરમાં આયુષ્ય પર્યત વર્ણ—કાન્તિ વગેરે સમાન જ રહે છે એટલે તત્કાલ ઉત્પન્ન દેવ સરખા અને ઘણુ સૂર્યોની સરખી પ્રભાવાળા દે અનુત્તર વિમાનમાં હોય છે. (૨૭-૧૫૩)
ताणि ठाणाणि गच्छंति, सिक्खित्ता संजमं तवं । . भिक्खाए वा गिहत्थे वा. जे संति परिनिव्वुआ ॥२८॥ तानि स्थानानि गच्छन्ति, शिक्षित्वा संयमं तपः । મિક્ષા વા ગૃથા વા, સત્તિ પરિનિર્વતાર છે ૨૮ છે
અથ–સંયમ અને તપનું આરાધન કરી, કષાયની આગને બૂઝવી, પરમ શાંતરસને પામનારા સાધુ કે ગૃહસ્થ પૂર્વોક્ત આવાસરૂપ સ્થાનને પામે છે. (૨૮–૧૫૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org